JITO દ્વારા દુબઈમાં ફસાયેલા ગુજરાતીઓને મદદ: સસ્તા ભાવે ભોજન-રહેવાની વ્યવસ્થા, અને દવા પણ પૂરી પડાઈ.
JITO દ્વારા દુબઈમાં ફસાયેલા ગુજરાતીઓને મદદ: સસ્તા ભાવે ભોજન-રહેવાની વ્યવસ્થા, અને દવા પણ પૂરી પડાઈ.
Published on: 03rd March, 2026

મધ્ય પૂર્વમાં યુદ્ધને લીધે દુબઈ એરપોર્ટ બંધ થતા ફસાયેલા ગુજરાતીઓને JITO દ્વારા હોટેલમાં સસ્તા ભાવે રહેવા-જમવાની વ્યવસ્થા, માનસિક શાંતિ, 24 કલાક હેલ્પલાઇન, અને દવા જેવી સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે. JITOએ અત્યાર સુધીમાં 500થી વધુ લોકોને મદદ કરી છે.