ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં હોળી: ભસ્મ આરતીમાં હર્બલ ગુલાલ
ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં હોળી: ભસ્મ આરતીમાં હર્બલ ગુલાલ
Published on: 03rd March, 2026

ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં હોળીની ધામધૂમથી ઉજવણી થઈ, ભસ્મ આરતીમાં હર્બલ ગુલાલ ઉડાડવામાં આવ્યો. ચંદ્રગ્રહણને કારણે ભોગનો નિયમ બદલાયો, પણ કપાટ ખુલ્લા રહેશે. ભગવાનને પંચામૃતથી પૂજન કરાયું.