ડ્રાઇવરે પાણી ભરેલા અંડરપાસમાં બસ ઉતારી નર્સિંગ કોલેજના 40 વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મૂક્યા. DRIVERને મેમો અપાશે.
ડ્રાઇવરે પાણી ભરેલા અંડરપાસમાં બસ ઉતારી નર્સિંગ કોલેજના 40 વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મૂક્યા. DRIVERને મેમો અપાશે.
Published on: 29th July, 2025

મહેસાણા લાયન્સ હોસ્પિટલ સંચાલિત નર્સિંગ કોલેજના 40 વિદ્યાર્થીઓ ભરેલી બસ રામોસણા અંડરપાસમાં પાણી ભરેલું હોવા છતાં DRIVERએ ઉતારી. બસ ફસાઈ જતાં વિદ્યાર્થીઓ ગભરાયા, ક્રેઇનથી બહાર કાઢી. બેરીકેટ હટાવી બસ ઉતારતાં DRIVERની બેદરકારી છતી થઈ. સેમેસ્ટર 4 અને 5 ના વિદ્યાર્થીઓ વડનગર સિવિલ હોસ્પિટલ જવા નીકળ્યા હતા ત્યારે અંડરપાસમાં ફસાઈ હતી.DRIVEને મેમો અપાશે.