MSE ક્ષેત્રે કોલેટરલમુકત લોન મર્યાદા રૂપિયા 10 લાખથી વધારી રૂપિયા 20 લાખ કરવા વિચારણા હેઠળ છે.
Published on: 13th August, 2025
અમેરિકાના ટેરિફના કારણે MSE પર અસર થવાની શક્યતા છે, તેથી કોલેટરલમુકત લોનની મર્યાદા રૂપિયા 10 લાખથી વધારી રૂપિયા 20 લાખ કરવા સરકાર વિચારી રહી છે. આ સંદર્ભમાં નાણાંકીય સેવા વિભાગ અને RBIના અધિકારીઓ વચ્ચે ચર્ચા ચાલુ છે. ક્રેડિટ ગેરન્ટી સ્કીમ હેઠળ આ લોન આપવામાં આવશે.

Published on: August 13, 2025