કોંગ્રેસે શૈલેષ પરમારને ઉપનેતા અને કિરીટ પટેલને વિધાનસભામાં મુખ્ય દંડક તરીકે નિયુક્ત કર્યા. (Congress appoints Shailesh Parmar, Kirit Patel)
કોંગ્રેસે શૈલેષ પરમારને ઉપનેતા અને કિરીટ પટેલને વિધાનસભામાં મુખ્ય દંડક તરીકે નિયુક્ત કર્યા. (Congress appoints Shailesh Parmar, Kirit Patel)
Published on: 28th July, 2025

Gujarat Congress એ પ્રદેશ પ્રમુખ અને વિપક્ષના નેતા બાદ શૈલેષ પરમારને ઉપનેતા અને ડો. કિરીટ પટેલને મુખ્ય દંડક બનાવ્યા છે. Jignesh Mevani અને Anant Patelને પ્રવક્તા બનાવામાં આવ્યા છે. આ સાથે ૬ ઉપદંડક, મંત્રી અને ખજાનચીની નિમણૂક Congress દ્વારા કરવામાં આવી છે. આ નિમણૂકો Gujarat Congressને વધુ મજબૂત બનાવશે.