મોં અને ગળાના કેન્સરમાં 50% દર્દીઓ 50 વર્ષથી ઓછી વયના, તમાકુનું સેવન જોખમી.
Published on: 27th July, 2025
World Head and Neck Cancer Day નિમિત્તે ગુજરાતમાં હેડ એન્ડ નેક કેન્સરના કેસોમાં વધારો; 50% દર્દીઓ 50 વર્ષથી નીચેના છે, જે તમાકુના સેવનથી થાય છે. આ કેન્સરનું પ્રમાણ ચિંતાજનક છે.
મોં અને ગળાના કેન્સરમાં 50% દર્દીઓ 50 વર્ષથી ઓછી વયના, તમાકુનું સેવન જોખમી.

World Head and Neck Cancer Day નિમિત્તે ગુજરાતમાં હેડ એન્ડ નેક કેન્સરના કેસોમાં વધારો; 50% દર્દીઓ 50 વર્ષથી નીચેના છે, જે તમાકુના સેવનથી થાય છે. આ કેન્સરનું પ્રમાણ ચિંતાજનક છે.
Published on: July 27, 2025