વેરાવળમાં શ્રાવણી પૂનમે દરિયા દેવની વાજતે-ગાજતે પૂજા અને શાસ્ત્રોક્ત વિધિ કરવામાં આવી.
Published on: 09th August, 2025
વેરાવળમાં નાળીયેરી પૂનમના દિવસે ખારવા સમાજે દરિયા દેવનું પૂજન કર્યું. માછીમાર ઢોલ સાથે સમુદ્ર કિનારે પહોંચ્યા, જ્યાં શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે પૂજા થઈ. આગેવાનોએ શ્રીફળ અને ચુંદડી અર્પણ કર્યા. 15 August થી માછીમાર માછીમારી માટે દરિયો ખેડશે અને દરિયા દેવની શાંતિ માટે પ્રાર્થના કરી.

Published on: August 09, 2025