અમદાવાદ: રક્ષાબંધને સાબરમતી જેલમાં ભાઈને રાખડી બાંધતા બહેનોની આંખો ભરાઈ આવી.
Published on: 09th August, 2025
ભાઈ-બહેનના રક્ષાબંધનના પર્વે અમદાવાદ સાબરમતી જેલમાં બહેનોએ કેદી ભાઈઓને રાખડી બાંધી રક્ષાનું વચન આપ્યું. ભાઈઓને જોઈ બહેનો રડી પડી. જેલ દ્વારા સ્પેશિયલ વ્યવસ્થા કરાઈ. મોટી સંખ્યામાં બહેનો ઉમટી પડી, ભાવુક દ્રશ્યો સર્જાયા. બહેનોએ વિધિવત રાખડી બાંધી મીઠું મોઢું કરાવ્યું, ભાઈઓને વહેલી તકે છૂટવાના આશીર્વાદ આપ્યા. રાખડી બાંધવા આવેલ બહેનોને છોડ રોપા અપાયા.

Published on: August 09, 2025