વર્ષના છેલ્લા પૂર્ણ ચંદ્રગ્રહણ (બ્લડ મૂન)ના અદભુત દૃશ્યો દેશમાં 7 વર્ષ પછી દેખાયા, જેને લોકો એકીટશે જોતા રહ્યા.
Published on: 08th September, 2025
ભારતમાં 7 વર્ષ પછી દેખાયેલું પૂર્ણ ચંદ્રગ્રહણ (બ્લડ મૂન) 82 મિનિટ સુધી ચાલ્યું, જે રવિવારે રાત્રે નરી આંખે જોઈ શકાયું. આ ગ્રહણ રાત્રે 9:57 વાગ્યે શરૂ થયું અને લગભગ 3 કલાક 27 મિનિટ ચાલ્યું. પૃથ્વીનો પડછાયો ચંદ્ર પરથી ખસી ગયા બાદ ચંદ્ર દૂધિયા સફેદ રંગમાં ચમકતો જોવા મળ્યો. ચંદ્રગ્રહણ શું છે, શા માટે થાય છે અને તેના પ્રકારો (પૂર્ણ, આંશિક, ઉપછાયા) વિશે જાણકારી આપવામાં આવે છે. PHOTOS માં જુઓ.

Published on: September 08, 2025
Published on: 09th September, 2025