8th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર! સરકારનું મોટું અપડેટ, પગાર વધારાની આશા.
8th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર! સરકારનું મોટું અપડેટ, પગાર વધારાની આશા.
Published on: 09th September, 2025

કેન્દ્ર સરકાર 8th Pay Commission મુદ્દે ગંભીરતાથી વિચારી રહી છે, રાજ્ય સરકારો સાથે ચર્ચા ચાલુ છે. કર્મચારી સંગઠનોએ મંત્રીઓ સાથે મુલાકાત કરી પગાર વધારાની રજૂઆત કરી છે. પેન્શન યોજના, DA અને એરિયર્સ જેવા મુદ્દાઓ પણ ચર્ચાયા. ટૂંક સમયમાં 8th Pay Commissionની જાહેરાત થઈ શકે છે, જેનાથી પગાર અને ભથ્થામાં વધારો થવાની શક્યતા છે. નિષ્ણાતોના મતે આ ભલામણો 1 જાન્યુઆરી, 2026થી લાગુ થઈ શકે છે.