ઉત્તરપ્રદેશમાં વરસાદી આફત: પ્રયાગરાજ જળમગ્ન! Prayagrajમાં ભારે વરસાદના કારણે તારાજી.
ઉત્તરપ્રદેશમાં વરસાદી આફત: પ્રયાગરાજ જળમગ્ન! Prayagrajમાં ભારે વરસાદના કારણે તારાજી.
Published on: 09th September, 2025

ઉત્તર ભારતમાં કુદરતી આફત! આ ભારે વરસાદે જળપ્રલય જેવી સ્થિતિ સર્જી છે. Prayagrajમાં ચારેબાજુ પાણી ભરાઈ ગયું છે, અને જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. રેસ્ક્યૂ ટીમ લોકોને મદદ કરી રહી છે, પરંતુ સ્થિતિ હજુ પણ ગંભીર છે. વરસાદથી લોકો મુશ્કેલીમાં મુકાયા.