Nepal Protests Update: નેપાળમાં પીએમ ઓલીની મુશ્કેલીઓ વધી, મંત્રીઓના રાજીનામા, યુવા વિરોધ હિંસક બન્યો, અને કાઠમાંડુમાં કર્ફ્યુ.
Published on: 09th September, 2025
કાઠમાંડુમાં તણાવપૂર્ણ સ્થિતિ વચ્ચે સંસદ બહાર પ્રદર્શનકારીઓએ નારેબાજી કરી. ભ્રષ્ટાચાર અને social media પર પ્રતિબંધ સામે યુવાનોના હિંસક વિરોધમાં જાનહાનિ થઈ. પરિસ્થિતિ કાબૂમાં લેવા કર્ફ્યુ અને સેના તૈનાત કરાઈ. ગૃહમંત્રી અને કૃષિ મંત્રીએ રાજીનામાં આપ્યા, સરકારે social media પરનો પ્રતિબંધ હટાવ્યો. પીએમ ઓલીએ તપાસ સમિતિની રચનાની જાહેરાત કરી.

Published on: September 09, 2025
Published on: 09th September, 2025