માઉન્ટ આબુમાં 3 દિવસ માટે પ્રવાસીઓ પર પ્રતિબંધ અને પાંચ આદેશોનું પાલન કરવું પડશે.
Published on: 09th September, 2025
Mount Abu News: ભારે વરસાદને લીધે રોડ તૂટી જતાં, તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી 3 દિવસ માટે પ્રવાસીઓનો પ્રવેશ બંધ કરાયો છે. માર્ગનું સમારકામ પૂર્ણ ન થાય ત્યાં સુધી Mount Abu પ્રવાસીઓ માટે બંધ રહેશે. આગામી 3 દિવસ સુધી કોઈ પણ પ્રવાસીને Mount Abu માં પ્રવેશવા દેવામાં આવશે નહીં. સબ ડિવિઝન ઓફિસર દ્વારા આ આદેશ જારી કરાયો છે.

Published on: September 09, 2025