જૂનાગઢ: દૂધ સંઘ દ્વારા BMC કેન્દ્રો બંધ થતા હજારો પશુપાલકો મુશ્કેલીમાં, ખેડૂતોની હાલત કફોડી બની.
જૂનાગઢ: દૂધ સંઘ દ્વારા BMC કેન્દ્રો બંધ થતા હજારો પશુપાલકો મુશ્કેલીમાં, ખેડૂતોની હાલત કફોડી બની.
Published on: 09th September, 2025

બગસરાનું BMC સેન્ટર બંધ થતા પશુપાલકોને 25-50 km દૂર દૂધ પહોંચાડવું પડે છે, ચોમાસામાં કાચા રસ્તાથી મુશ્કેલી વધે છે. ખર્ચ વધતા આર્થિક નુકસાન થાય છે, ખેડૂતો પશુપાલન પર નિર્ભર છે. સાવજ ડેરીના ડિરેક્ટર રાજુભાઈ બોરખતરીયાએ વિરોધ નોંધાવ્યો છે. ગીર સોમનાથ અને જૂનાગઢના ખાનગી BMC કેન્દ્રો બંધ કરી ઓનલાઇન BMC કેન્દ્રો શરૂ કરાયા.