Vice President Election 2025: PM મોદીએ પ્રથમ મતદાન કર્યું, ઉપરાષ્ટ્રપતિ પદ માટે વોટિંગ શરૂ.
Vice President Election 2025: PM મોદીએ પ્રથમ મતદાન કર્યું, ઉપરાષ્ટ્રપતિ પદ માટે વોટિંગ શરૂ.
Published on: 09th September, 2025

PM Modiએ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે સૌ પ્રથમ વોટિંગ કર્યું. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે વોટિંગ શરુ થઇ ગયુ છે. આ ચૂંટણીમાં સીપી રાધાકૃષ્ણન અને બી સુદર્શન રેડ્ડી વચ્ચે હરીફાઈ છે. સાંજે 5 વાગ્યા સુધી વોટિંગ ચાલશે. રક્ષામંત્રી રાજનાથ સિંહે પણ પોતાનો મત આપ્યો.