Rajkot News: રામ મોકરિયાના નિવેદનથી રાજકોટ ભાજપમાં ખળભળાટ, જૂથવાદ ચરમસીમાએ, "આજ હવા તેરી હૈ કલ તુફાન હમારા હોગા".
Rajkot News: રામ મોકરિયાના નિવેદનથી રાજકોટ ભાજપમાં ખળભળાટ, જૂથવાદ ચરમસીમાએ, "આજ હવા તેરી હૈ કલ તુફાન હમારા હોગા".
Published on: 09th September, 2025

રાજકોટ ભાજપમાં આંતરિક જૂથવાદ ફરી વકર્યો છે. સાંસદ રામ મોકરિયાએ સોશિયલ મીડિયા પોસ્ટમાં વિરોધીઓને નિશાન બનાવ્યા, લખ્યું કે "હાલાતો સે હારને વાલા મત સમજના, આજ હવા તેરી હૈ કલ તુફાન હમારા હોગા". CR Patil અને Mansukh Mandaviya સાથેના ફોટા પોસ્ટ કર્યા બાદ ભાજપમાં ડખાની ચર્ચાઓએ જોર પકડ્યું છે.