રાજસ્થાનમાં ઇતિહાસનો બીજો સૌથી વધુ વરસાદ, કુલ્લુમાં ભૂસ્ખલન અને યમુનાનું પાણી બાંકે-બિહારી મંદિર નજીક.
Published on: 09th September, 2025
રાજસ્થાનમાં આ ચોમાસામાં ઇતિહાસનો બીજો સૌથી વધુ 693.1 મીમી વરસાદ નોંધાયો, જે 1917 પછી સૌથી વધુ છે. રાજ્યના 63% ડેમ ભરાઈ ગયા છે. હિમાચલના કુલ્લુમાં ભૂસ્ખલનથી 4 લોકોના મોત થયા છે. UPમાં ગંગા, યમુનામાં પૂરથી હાલાત ખરાબ છે. હાથિની કુંડ બેરેજથી પાણી છોડતા વૃંદાવન-મથુરામાં 50% વિસ્તાર પૂરથી અસરગ્રસ્ત છે. બાંકે બિહારી મંદિરથી યમુનાનું પાણી 100 મીટર દૂર છે અને લગભગ 48 જિલ્લાઓ પૂરની ઝપેટમાં છે.

Published on: September 09, 2025