કચ્છ જિલ્લામાં બે દિવસ તોફાની પવન સાથે કમોસમી વરસાદની આગાહી.
કચ્છ જિલ્લામાં બે દિવસ તોફાની પવન સાથે કમોસમી વરસાદની આગાહી.
Published on: 29th March, 2026

કચ્છમાં આગામી બે દિવસોમાં હવામાનમાં અચાનક ફેરફાર થશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 30 અને 31 માર્ચે ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે, 30 થી 40 kmph ની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. 1 અને 2 એપ્રિલે વાતાવરણ સૂકું રહેશે, જ્યારે 3 અને 4 એપ્રિલે હળવો વરસાદ થઈ શકે છે. કંડલા એરપોર્ટ 38.4 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ મથક બન્યું હતું.