જમ્મુ કાશ્મીરમાં હાડ થીજવતી ઠંડી અને ધુમ્મસનું રાજ છવાયું.
જમ્મુ કાશ્મીરમાં હાડ થીજવતી ઠંડી અને ધુમ્મસનું રાજ છવાયું.
Published on: 16th December, 2025

જમ્મુ કાશ્મીરમાં માઇનસ તાપમાન સાથે હાડ થીજવતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. પ્રવાસીઓ Kashmirની મુલાકાતે આવી રહ્યા છે અને તાપણું તેમજ ગરમ કપડાં પહેરીને ઠંડીથી રક્ષણ મેળવી રહ્યા છે. Temperature ખુબ નીચું હોવાથી જનજીવન પર અસર પડી રહી છે.