ઓલ્ડ વાઇન ઇન ન્યૂ બોટલ: મનરેગા રદ્દ, ગાંધીજીની બાદબાકી એટલે કે નવી યોજના, નામ બદલાયું, યોજના એ જ.
ઓલ્ડ વાઇન ઇન ન્યૂ બોટલ: મનરેગા રદ્દ, ગાંધીજીની બાદબાકી એટલે કે નવી યોજના, નામ બદલાયું, યોજના એ જ.
Published on: 16th December, 2025

મનરેગાના સ્થાને વિકસિત ભારત ગેરન્ટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન (ગ્રામીણ) બિલ રજુ થશે. જેમાં કામના દિવસો 100થી વધીને 125 થશે, પણ ખેતી સીઝનમાં કામ નહીં મળે અને ખર્ચનો બોજ રાજ્યો પર આવશે. મનરેગાનું નામ બદલીને વીબી-જી રામ જી કરાતા વિવાદ થયો છે. નવી યોજના લોન્ચ થશે.