સેન્સેક્સનો ૩૩૮ પોઈન્ટનો ઉછાળો ધોવાઈ, અંતે ૧૪ પોઈન્ટ ઘટીને ૮૨૧૮૭ પર બંધ.
Published on: 23rd July, 2025
અમેરિકાના ટેરિફના લીધે વૈશ્વિક વેપારમાં ઘટાડો અને ભારત-અમેરિકાની ટ્રેડ વાટાઘાટને કારણે ફંડોએ સાવચેતી દાખવી. કોર્પોરેટ ઈન્ડિયાના મિશ્ર પરિણામો અને કેટલીક કંપનીઓના નબળા પરિણામોની બજારમાં નેગેટીવ અસર થઈ. સેન્સેક્સ ૩૩૭.૮૩ પોઈન્ટ ઉછળીને ૮૨૫૩૮.૧૭ સુધી પહોંચ્યો હતો, પણ ઓટોમોબાઈલ, હેલ્થકેર, IT જેવા શેરોમાં વેચવાલી થતા ૮૨૧૧૦ થયો.

Published on: July 23, 2025