PNBમાં ₹2,434 કરોડની લોન છેતરપિંડી
PNBમાં ₹2,434 કરોડની લોન છેતરપિંડી
Published on: 27th December, 2025

પંજાબ નેશનલ બેન્કના શેરો પર અસર પડી શકે છે, કારણ કે બેન્કે SREI ગ્રુપ સાથે સંકળાયેલ ₹2,400 કરોડથી વધુના LOAN FRAUDની જાણકારી આપી છે. બેન્કે સ્ટોક એક્સચેન્જને આપેલી જાણકારીમાં આ ફ્રોડ SREI EQUIPMENT FINANCE LIMITED અને SREI INFRASTRUCTURE FINANCE LIMITED ખાતામાં થયા હોવાનું જણાવ્યું છે. PNBએ બંને ખાતામાં બાકી રહેલી રકમ માટે જોગવાઈ કરી છે.