દિલ્હીની વાત: મુખ્યમંત્રીના પત્નીએ એક દિવસમાં ₹79 કરોડ કેવી રીતે કમાયા.
દિલ્હીની વાત: મુખ્યમંત્રીના પત્નીએ એક દિવસમાં ₹79 કરોડ કેવી રીતે કમાયા.
Published on: 23rd July, 2025

આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુના પત્ની નારા ભુવનેશ્વરીએ શેર માર્કેટમાંથી એક દિવસમાં આશરે ₹79 કરોડની કમાણી કરી. એક શેરને કારણે નારા ભુવનેશ્વરીને મોટો ફાયદો થયો છે. આ શેરનો ભાવ ઝડપથી વધ્યો અને તેઓ માલામાલ થઈ ગયા.