વિદેશી રોકાણકારો દ્વારા 2025માં ₹2.23 લાખ કરોડના sharesનું વેચાણ.
વિદેશી રોકાણકારો દ્વારા 2025માં ₹2.23 લાખ કરોડના sharesનું વેચાણ.
Published on: 16th December, 2025

વિદેશી રોકાણકારો ભારતીય બજારોમાંથી મોટા પ્રમાણમાં sharesનું વેચાણ કરી રહ્યા છે, જે પહેલાં ક્યારેય જોવા મળ્યું ન હતું. એક સમયે, Indian sharemarket વિદેશી રોકાણકારો માટે પહેલી પસંદગી હતું. FII દ્વારા રેકોર્ડ વેચાવલી થઈ છે, અને દર ટ્રેડિંગ કલાકે ₹152 કરોડના sharesનું વેચાણ થયું છે. Decemberમાં આ આંકડો ₹15,959 કરોડને પાર થયો છે.