વાંકાનેરની SMP શાળાની બહેનોનો હેન્ડબોલ સ્પર્ધામાં ઉત્કૃષ્ટ દેખાવ.
Published on: 01st August, 2025
ગુજરાત સરકાર દ્વારા આયોજિત 69મી અખીલ ભારતીય શાળાકીય રમતો 2025/26 અંતર્ગત મોરબી જિલ્લા કક્ષાની હેન્ડબોલ સ્પર્ધા હળવદ ખાતે યોજાઇ હતી. વાંકાનેર તાલુકાની SMP હાઈસ્કૂલ સિંધાવદરની બહેનોની ટીમે અંડર 17 ગર્લ્સ કેટેગરીમાં ફાઈનલમાં શાનદાર પ્રદર્શન કરી જિલ્લા ચેમ્પિયન બનીને નામ રોશન કર્યું.

Published on: August 01, 2025