ટીમ ઈન્ડિયાના સેમિફાઈનલના સમીકરણો: વિન્ડીઝની હારથી ભારત માટે રસ્તો સરળ, કિવીઝ જીતે તો પાકિસ્તાન બહાર.
ટીમ ઈન્ડિયાના સેમિફાઈનલના સમીકરણો: વિન્ડીઝની હારથી ભારત માટે રસ્તો સરળ, કિવીઝ જીતે તો પાકિસ્તાન બહાર.
Published on: 27th February, 2026

T20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમ માટે સારા સમાચાર, સાઉથ આફ્રિકાની જીતથી ભારતને ફાયદો; 1 માર્ચની મેચ નોકઆઉટ સમાન, ન્યૂઝીલેન્ડ જીતશે તો પાકિસ્તાન બહાર, જુઓ વર્લ્ડ કપનું ગણિત.