અભિષેકે સતત ત્રીજી મેચમાં શૂન્ય રન
અભિષેકે સતત ત્રીજી મેચમાં શૂન્ય રન
Published on: 19th February, 2026

પાકિસ્તાને નામિબિયાને 102 રનથી હરાવી સુપર-8માં પ્રવેશ મેળવ્યો, જે વર્લ્ડ કપમાં તેની સૌથી મોટી જીત છે. ભારતે T20 વર્લ્ડ કપના ઇતિહાસમાં સતત 12 મેચ જીતીને રેકોર્ડ બનાવ્યો છે, જ્યારે અભિષેક શર્મા સતત ત્રીજી મેચમાં 0 રને આઉટ થયો. આ T20 વર્લ્ડ કપના 3 મોટા રેકોર્ડ છે.