સૂર્યકુમારે રોહિત શર્માનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો
સૂર્યકુમારે રોહિત શર્માનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો
Published on: 19th February, 2026

T20 World Cup 2026માં સૂર્યકુમારની આગેવાનીમાં ભારતે નેધરલેન્ડ્સને હરાવી સુપર-8માં સ્થાન મેળવ્યું છે. સૂર્યા T20I ક્રિકેટમાં સૌથી વધુ વિનિંગ પર્સન્ટેજ ધરાવતો કેપ્ટન બન્યો, તેણે રોહિત શર્માને પાછળ છોડ્યો.