સેમસનને બદલે ઝિમ્બાબ્વે સામે ગુજરાતનો સ્ટાર ખેલાડી રમશે, ટીમ ઈન્ડિયા માટે 'ટ્રમ્પ કાર્ડ' સાબિત થશે.
સેમસનને બદલે ઝિમ્બાબ્વે સામે ગુજરાતનો સ્ટાર ખેલાડી રમશે, ટીમ ઈન્ડિયા માટે 'ટ્રમ્પ કાર્ડ' સાબિત થશે.
Published on: 26th February, 2026

Ravi Shastri Axar Patelને Playing 11માં ઈચ્છે છે. T20 વર્લ્ડ કપ 2026માં આજે ભારત અને ઝિમ્બાબ્વે ટકરાશે. આ મેચ ભારતીય ફેન્સ માટે રોમાંચક રહેશે.