T20 વર્લ્ડ કપ: ભારત માટે ખતરો! વેસ્ટ ઈન્ડિઝનો રન રેટ વધ્યો, પોઈન્ટ્સ ટેબલમાં મોટો ફેરફાર.
T20 વર્લ્ડ કપ: ભારત માટે ખતરો! વેસ્ટ ઈન્ડિઝનો રન રેટ વધ્યો, પોઈન્ટ્સ ટેબલમાં મોટો ફેરફાર.
Published on: 24th February, 2026

T20 વર્લ્ડ કપ 2026માં વેસ્ટ ઈન્ડિઝ ફોર્મમાં છે, ઝિમ્બાબ્વેને હરાવી રન રેટ વધાર્યો. ગ્રુપ-એમાં ટોચ પર પહોંચી ભારત માટે મુશ્કેલી વધારી. વેસ્ટ ઈન્ડિઝની જીતથી ભારતનું ટેન્શન વધ્યું, તેમનો નેટ રન રેટ +5 થયો.