કોમનવેલ્થ ગેમ્સના નામે આયોજન છતાં અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમ સહિતના complexesની હાલત ખરાબ.
કોમનવેલ્થ ગેમ્સના નામે આયોજન છતાં અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમ સહિતના complexesની હાલત ખરાબ.
Published on: 22nd February, 2026

વર્ષ ૨૦૩૦માં અમદાવાદમાં Commonwealth Games યોજાવાની છે, જેના નામે કોર્પોરેશન દ્વારા કરોડોના આયોજન છતાં સરદાર પટેલ સ્ટેડિયમ અને અન્ય complexesની હાલત દયનીય છે. સ્ટેડિયમમાં ધૂળ જામી છે.