હાર્દિકે ફિફ્ટી પછી માહિકાને ફ્લાઇંગ કિસ આપી, ભારતે બીજો મોટો ટોટલ બનાવ્યો
હાર્દિકે ફિફ્ટી પછી માહિકાને ફ્લાઇંગ કિસ આપી, ભારતે બીજો મોટો ટોટલ બનાવ્યો
Published on: 27th February, 2026

ભારતે T-20 વર્લ્ડ કપમાં બીજો સૌથી મોટો સ્કોર બનાવ્યો, જેમાં હાઈએસ્ટ સિક્સરનો રેકોર્ડ બનાવ્યો. ચેન્નઈમાં 440 રનની મેચમાં ભારતે 256 રન બનાવ્યા, જ્યારે ઝિમ્બાબ્વે 184 રન જ બનાવી શક્યું. Hardik એ ફિફ્ટી પછી Mahika ને ફ્લાઈંગ કિસ આપી.