સુંદર-મિલરની બોલાચાલી, હાર્દિક આઉટ થતાં માહિકાની તાળીઓ અને IND vs SA મેચની મોમેન્ટ્સ.
સુંદર-મિલરની બોલાચાલી, હાર્દિક આઉટ થતાં માહિકાની તાળીઓ અને IND vs SA મેચની મોમેન્ટ્સ.
Published on: 23rd February, 2026

T20 વર્લ્ડ કપ 2026માં ભારતની હાર, સાઉથ આફ્રિકાનો 76 રને વિજય, કેશવ મહારાજના 3 વિકેટ, OVER rate penalty, હાર્દિકની ભૂલ, મિલર દ્વારા દુબેને જીવનદાન, IND vs SA મેચની TOP મોમેન્ટ્સ.