પાકિસ્તાન ટીમમાં કંઇ ઠીક નથી! કેપ્ટન અને હેડ કોચ વચ્ચે બોલાચાલીનો VIDEO વાયરલ થયો.
પાકિસ્તાન ટીમમાં કંઇ ઠીક નથી! કેપ્ટન અને હેડ કોચ વચ્ચે બોલાચાલીનો VIDEO વાયરલ થયો.
Published on: 20th February, 2026

પાકિસ્તાન ક્રિકેટ ટીમમાં આંતરિક વિખવાદ મેદાન બહાર ડગઆઉટમાં જોવા મળ્યો. Namibia સામેની મેચમાં કેપ્ટન સલમાન અલી આગા અને કોચ માઈક હેસન વચ્ચે બોલાચાલી થઈ. આ VIDEOએ ક્રિકેટ જગતમાં ચર્ચા જગાવી.