સ્મૃતિ મંધાનાને BBC ઇન્ડિયન સ્પોર્ટ્સવુમન ઓફ ધ યર એવોર્ડ, દિવ્યા દેશમુખ, પ્રીતિ પાલ, અંજલિ ભાગવત પણ સન્માનિત.
સ્મૃતિ મંધાનાને BBC ઇન્ડિયન સ્પોર્ટ્સવુમન ઓફ ધ યર એવોર્ડ, દિવ્યા દેશમુખ, પ્રીતિ પાલ, અંજલિ ભાગવત પણ સન્માનિત.
Published on: 18th February, 2026

બીબીસી ઇન્ડિયન સ્પોર્ટ્સવુમન ઓફ ધ યર એવોર્ડ્સમાં ક્રિકેટ, શૂટિંગ, ચેસ, કબડ્ડી અને પેરા એથ્લેટિક્સમાં સિદ્ધિ મેળવનાર મહિલા ખેલાડીઓ ફોકસમાં છે. સ્મૃતિ મંધાનાને ISWOTY 2025 તરીકે પસંદ કરાયા છે. દિવ્યા દેશમુખ, પ્રીતિ પાલ અને અંજલિ ભાગવતને પણ એવોર્ડથી સન્માનિત કરાયા. BBC Star Performers of the year 2025 અને BBC Change Makers of the year 2025નું સન્માન થયું.