ભારત સામે પાકિસ્તાનની હાર: ટીમ ઈન્ડિયાના ખરાબ રેકોર્ડ્સ, ઈશાન કિશનની PAK સામે ફાસ્ટેસ્ટ ફિફ્ટી.
ભારત સામે પાકિસ્તાનની હાર: ટીમ ઈન્ડિયાના ખરાબ રેકોર્ડ્સ, ઈશાન કિશનની PAK સામે ફાસ્ટેસ્ટ ફિફ્ટી.
Published on: 16th February, 2026

ભારતે T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાનને 61 રનથી હરાવ્યું. ટીમ ઈન્ડિયાની આ સૌથી મોટી જીત છે. ઈશાન કિશને 27 બોલમાં ફિફ્ટી ફટકારી અને 40 બોલમાં 77 રનની ઇનિંગ રમી. અભિષેક શર્મા આ વર્ષે ચોથી વખત ઝીરો રન પર આઉટ થયો. T20 વર્લ્ડ કપમાં આ પાકિસ્તાનની બીજી સૌથી મોટી હાર છે.