IND vs PAK મેચ: અભિષેક શર્મા રમશે? ટીમ ઈન્ડિયા ઉસ્માન તારિકનો સામનો કેવી રીતે કરશે?
IND vs PAK મેચ: અભિષેક શર્મા રમશે? ટીમ ઈન્ડિયા ઉસ્માન તારિકનો સામનો કેવી રીતે કરશે?
Published on: 15th February, 2026

આજે T20 વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન ટકરાશે. ટીમ ઈન્ડિયાનો રેકોર્ડ સારો છે, પણ પાકિસ્તાન સક્ષમ છે. ટીમ ઈન્ડિયા માટે ઉસ્માન તારિકની બોલિંગ પડકારજનક બની શકે છે. 5 Factors મેચનું પરિણામ નક્કી કરશે જેમાં રેકોર્ડ, ટીમની સ્ટ્રેન્થ, key પ્લેયર્સ અને પીચ કન્ડિશનનો સમાવેશ થાય છે. આ મેચ કોલંબોમાં રમાશે.