T20 વર્લ્ડકપમાં અમેરિકાની બીજી જીત: નામિબિયાને 31 રનથી હરાવ્યું, કૃષ્ણમૂર્તિના 68 રન; શાલ્કવિકને 2 વિકેટ.
T20 વર્લ્ડકપમાં અમેરિકાની બીજી જીત: નામિબિયાને 31 રનથી હરાવ્યું, કૃષ્ણમૂર્તિના 68 રન; શાલ્કવિકને 2 વિકેટ.
Published on: 16th February, 2026

અમેરિકાએ T20 વર્લ્ડ કપમાં નામિબિયાને 31 રનથી હરાવી સતત બીજી જીત મેળવી. USAએ ટૉસ જીતીને 199 રન બનાવ્યા જેમાં કૃષ્ણમૂર્તિના 68 રન હતા. જવાબમાં નામિબિયા 168 રન જ બનાવી શક્યું, શાલ્કવિકે 2 વિકેટ લીધી. નામિબિયા ટુર્નામેન્ટમાંથી બહાર થઇ ગયું છે.