દક્ષિણેશ્વર સુરેશ: ભારતીય ટેનિસમાં નવી ઊર્જા લાવનાર યુવા સ્ટાર.
દક્ષિણેશ્વર સુરેશ: ભારતીય ટેનિસમાં નવી ઊર્જા લાવનાર યુવા સ્ટાર.
Published on: 15th February, 2026

Sports ફન્ડા હેઠળ, ૬ ફૂટ ૫ ઈંચ ઊંચાઈ ધરાવતા દક્ષિણેશ્વરે ડેવિસ કપમાં લિએન્ડર પેસના ૨૨ વર્ષ જૂના રેકોર્ડની બરોબરી કરી. ભારતીય ટેનિસ જગતમાં નવી શરુઆત થઈ છે, અને આ યુવા પ્રતિભાને આવકારવા રમત જગત ઉત્સુક છે. દક્ષિણેશ્વર સુરેશ નવી ઊંચાઈ સ્પર્શવા જોશ અને પડકારોને પહોંચી વળવા હોંસલો આપે છે.