શિવરાત્રિ પર ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને હરાવ્યું: T-20 વર્લ્ડકપમાં ભારતનો વિજય.
શિવરાત્રિ પર ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને હરાવ્યું: T-20 વર્લ્ડકપમાં ભારતનો વિજય.
Published on: 16th February, 2026

ટીમ ઈન્ડિયાએ શિવરાત્રિએ પાકિસ્તાનને T-20 વર્લ્ડકપમાં 61 રનથી હરાવ્યું. ભારતે 175/7 રન બનાવ્યા, જ્યારે પાકિસ્તાન 114 રનમાં ઓલઆઉટ થઈ ગયું. કિશને 77 રન કર્યા. ટીમ ઈન્ડિયા સુપર-એઈટમાં પહોંચી. એશિયા કપ બાદ T-20 વર્લ્ડ કપમાં પણ ભારતે પાકિસ્તાન સાથે હાથ ન મિલાવ્યા.