રણમાં 100થી વધુ બાઈકર્સના સ્ટંટ: કચ્છમાં મોટરસાયકલિંગ ટુરિઝમનો નવો પ્રારંભ, એડવેન્ચર ટુરિઝમને પ્રોત્સાહન.
રણમાં 100થી વધુ બાઈકર્સના સ્ટંટ: કચ્છમાં મોટરસાયકલિંગ ટુરિઝમનો નવો પ્રારંભ, એડવેન્ચર ટુરિઝમને પ્રોત્સાહન.
Published on: 17th February, 2026

કચ્છનું સફેદ રણ એડવેન્ચર ટુરિઝમ અને મોટરસ્પોર્ટ્સનું હબ બની રહ્યું છે. TVS મોટર કંપની દ્વારા રણ ઉત્સવમાં મોટરસાયકલિંગ કાર્યક્રમ યોજાયો. કસ્ટમ મોટરસાયકલો આકર્ષણનું કેન્દ્ર બની. આ કાર્યક્રમથી ભારતના ટુરિઝમને નવી ઊંચાઈ મળી રહી છે. જેમાં દેશ વિદેશના 100થી વધુ રાઈડર્સે ભાગ લીધો. જેમાં સ્ટંટ શો, ફ્લેટ ટ્રેક ટ્રેનિંગ તથા ડ્રિફ્ટ-આર ચેમ્પિયનશિપ જેવા કાર્યક્રમો યોજાયા હતા.