ભારત સામેની હાર બાદ પાકિસ્તાની કેપ્ટનનું દર્દ: હારનું ઠીકરું કોના પર ફોડ્યું?
ભારત સામેની હાર બાદ પાકિસ્તાની કેપ્ટનનું દર્દ: હારનું ઠીકરું કોના પર ફોડ્યું?
Published on: 16th February, 2026

Ind vs Pak T20 World Cup મેચમાં ભારત સામે શરમજનક હાર બાદ પાકિસ્તાની કેપ્ટન સલમાન અલી આગાનું દર્દ છલકાયું. કેપ્ટને હાર માટે કોઈ એક વિભાગને નહીં, પરંતુ સમગ્ર ટીમના પ્રદર્શન પર સવાલો ઉઠાવ્યા. ભારતે પાકિસ્તાનને 176 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેના જવાબમાં પાકિસ્તાની ટીમ 114 રનમાં ઓલઆઉટ થઈ ગઈ.