T20 વર્લ્ડકપમાં મોટો ઉલટફેર, ઑસ્ટ્રેલિયા અને પાકિસ્તાન પર બહાર થવાનો ખતરો
T20 વર્લ્ડકપમાં મોટો ઉલટફેર, ઑસ્ટ્રેલિયા અને પાકિસ્તાન પર બહાર થવાનો ખતરો
Published on: 17th February, 2026

T20 World Cupમાં મોટા ઉલટફેર! ઑસ્ટ્રેલિયાની હારથી ટુર્નામેન્ટમાંથી બહાર થવાનો ખતરો વધ્યો. ઝિમ્બાબ્વે આયર્લેન્ડને હરાવે તો ઑસ્ટ્રેલિયાની સફર પૂર્ણ. ઝિમ્બાબ્વેની હાર પર ઑસ્ટ્રેલિયાનું ભાવિ નિર્ભર.