ભારતનો પાકિસ્તાન સામે T-20 વર્લ્ડ કપમાં વિજય અને હેનીલ પટેલની ઉજવણી.
ભારતનો પાકિસ્તાન સામે T-20 વર્લ્ડ કપમાં વિજય અને હેનીલ પટેલની ઉજવણી.
Published on: 16th February, 2026

ભારતે પાકિસ્તાનને T-20 વર્લ્ડ કપમાં 61 રનથી હરાવ્યું, ગ્રુપ-Aમાં ટોચ પર; ICC U-19ના હેનીલ પટેલે જીતની ઉજવણી કરી, ટીમ વર્કને શ્રેય આપ્યો. નેટ રન રેટ +3.05 થયો. ભારત 3 મેચમાં 6 પોઈન્ટ સાથે નંબર-1 સ્થાને છે.