ટીમ ઈન્ડિયાની ફાઈનલની તૈયારી: આજે SL સામે સુપર-4ની અંતિમ મેચ, SL રેસમાંથી બહાર.
ટીમ ઈન્ડિયાની ફાઈનલની તૈયારી: આજે SL સામે સુપર-4ની અંતિમ મેચ, SL રેસમાંથી બહાર.
Published on: 26th September, 2025

ટીમ ઈન્ડિયા આજે એશિયા કપના સુપર-4માં SL સામે રમશે, જે ડેડ રબર મેચ છે. ભારત ફાઇનલમાં પહોંચી ગયું છે, જ્યારે SL બહાર છે. રવિવારે ભારત ફાઇનલમાં પાકિસ્તાન સામે ટકરાશે. ભારત અને SL વચ્ચેની મેચ દુબઈમાં રાત્રે 8 વાગ્યે શરૂ થશે. ભારતે 65% મેચ જીતી છે. ફાઇનલ પહેલા બુમરાહને આરામ અપાઈ શકે છે, સંજુ સેમસનને બેટિંગમાં તક મળી શકે છે. ભારત ટોસ જીતીને પહેલા બેટિંગ પણ કરી શકે છે. બન્ને ટીમની સંભવિત પ્લેઇંગ-11 આપવામાં આવી છે.