આસ્થા હોમ્સમાં રાષ્ટ્રગીત સાથે ગરબાની રમઝટ: પાંચમા નોરતે આસપાસના રહીશો જોડાયા.
આસ્થા હોમ્સમાં રાષ્ટ્રગીત સાથે ગરબાની રમઝટ: પાંચમા નોરતે આસપાસના રહીશો જોડાયા.
Published on: 27th September, 2025

અમદાવાદના વાસણા વિસ્તારમાં આસ્થા હોમ્સ સોસાયટીમાં પાંચમા નોરતે માતાજીની આરાધના થઈ. રાષ્ટ્રગીત વગાડવાની પહેલને કારણે સોસાયટી ચર્ચામાં રહી છે. આજુબાજુના રહીશો પણ ગરબામાં જોડાયા હતા. અન્ય સોસાયટીના મહેમાનોને ગરબા રમતા જોઈ સભ્યોનો ઉત્સાહ વધ્યો. આસ્થા હોમ્સ કલ્ચરલ કમિટી દ્વારા નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી.