ભારત સામેની TEST સિરીઝમાંથી શમાર જોસેફ બહાર, જોહાન લિનનો સમાવેશ, પહેલી મેચ 2 ઓક્ટોબરથી અમદાવાદમાં.
ભારત સામેની TEST સિરીઝમાંથી શમાર જોસેફ બહાર, જોહાન લિનનો સમાવેશ, પહેલી મેચ 2 ઓક્ટોબરથી અમદાવાદમાં.
Published on: 26th September, 2025

ઇજાના કારણે શમાર જોસેફ ભારત સામેની TEST સિરીઝમાંથી બહાર, ક્રિકેટ વેસ્ટ ઇન્ડીઝે ટ્વીટ કરી જાહેરાત કરી છે કે જોહાન લેનનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેનું હજુ ડેબ્યૂ નથી થયું. જોસેફ ઘાયલ છે, બાંગ્લાદેશના પ્રવાસ પહેલાં તપાસ થશે. ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે પહેલી મેચ 2 ઓક્ટોબરથી અમદાવાદમાં રમાશે. વેસ્ટ ઇન્ડીઝ 7 વર્ષ પછી ભારતમાં TEST સિરીઝ રમશે.