PM MODI મન કી બાત: પુલવામા ડે-નાઈટ મેચ બદલાતા ભારતનું પ્રતીક.
Published on: 31st August, 2025
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના "મન કી બાત" કાર્યક્રમનો 125મો એપિસોડ યુએસ દ્વારા લાદવામાં આવેલા ટેરિફની સમસ્યા વચ્ચે પ્રસારિત થયો. PM MODI કુદરતી આફતોથી થયેલા નુકસાન પર દુઃખ વ્યક્ત કર્યું. જમ્મુ કાશ્મીરે દાલ લેકમાં સ્પોર્ટસ એક્ટિવીટી અને પુલવામામાં ડે-નાઈટ મેચ રમાડીને સિદ્ધિ હાંસલ કરી. પુલવામામાં ડે-નાઈટ મેચ બદલાતા ભારતનું પ્રતીક છે.

Published on: August 31, 2025
Published on: 01st September, 2025