IPL ટીમ KL રાહુલને રૂ. 25 કરોડમાં ખરીદવા અને કેપ્ટન્સી આપવાની અટકળો.
Published on: 31st July, 2025
KKR ટીમ KL રાહુલને IPL 2026માં પોતાની ટીમમાં લેવા માંગે છે, જેના માટે અટકળો છે કે તેઓ રૂ. 25 કરોડની ડીલ કરી શકે છે. KL રાહુલ હાલમાં શાનદાર ફોર્મમાં છે અને દિલ્હી કેપિટલ્સે તેને 14 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો, ત્યારે KKR ટીમ તેને કોઈપણ કિંમતે ટ્રેડ દ્વારા પોતાની ટીમમાં ઈચ્છે છે.

Published on: July 31, 2025