IND vs AUS U-19: ભારત ઓસ્ટ્રેલિયા સામે ત્રણ વનડે અને બે યૂથ ટેસ્ટ રમશે, BCCI દ્વારા ટીમ જાહેર.
Published on: 30th July, 2025
IND vs AUS U-19 માટે BCCI દ્વારા ભારતીય અંડર-19 ક્રિકેટ ટીમની જાહેરાત થઈ છે. સપ્ટેમ્બર 2025માં યુવા ટીમ ઓસ્ટ્રેલિયા સામે ત્રણ વનડે અને બે ચાર દિવસીય મેચ રમશે. આ શ્રેણી યુવા ખેલાડીઓને ઇન્ટરનેશનલ લેવલ પર પોતાની પ્રતિભા દર્શાવવાની તક આપશે. ભારતીય ટીમે તાજેતરમાં ઇંગ્લેન્ડનો પ્રવાસ કર્યો હતો.

Published on: July 30, 2025